ફ્રેન્ડશીપ ડે 2022 | Friendship Day New સ્ટેટ્સ ગુજરાતીમાં

ફ્રેન્ડશીપ ડે 2022 : જીવન માં ઘણા બધા સંબધો હોય છે, અને એમાં મિત્રતા નો સંબંધ સૌથી અનેરો છે, મિત્રની સાથે હરેક વાતો શેર કરી શકીએ છીએ, જીવનમાં સુખ હોય કે દુઃખ હોય દરેક પળોમાં મિત્ર સાથે હોય છે, આ મિત્રતા ને ઉજવવા માટે એક દિવસ હોય છે, ભારતમાં એ દિવસ વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિના ના પહેલા રવિવારે મનાવવામાં આવે છે,

આજે અમે મિત્રતા દિવસ ને ઉજવવા માટે સ્ટેટ્સ લઈને આવ્યા છીએ જે તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે વૉટ્સએપ્પ અને ફેસબુક પાર શેર કરી શકો છો.

ફ્રેન્ડશીપ ડે 2022 | Friends Ship Days 2022

મિત્ર સુદામા ને મળવા ઉઘાડા પગે દોડતા જાય,
ત્રણ મુઠી ચાવલ માટે ત્રણ લોક આપી દે,
એવી ભાઈબંધી એટલે કૃષ્ણ સુદામા ની જોડી…
ફ્રેન્ડશીપ ડે 2022

friendsship shayari gujarati ma

Download Images

દુનિયામાં માં બધું મળે,
પણ કૃષ્ણ સુદામા જેવી ભાઈબંધી ના મળે….

friendsship shayari gujarati ma

Download Images

દોસ્તી એટલે હર સુખમાં સાથે હોય,
અને દુઃખ ની ઘડીઓ માં સૌથી આગળ હોય…
ફ્રેન્ડશીપ ડે 2022

friendsship shayari gujarati ma

Download Images

ફ્રેન્ડશીપ ડે એટલે
અંગ્રેજી માં
Friend – મિત્ર
Ship – વહાણ
એક વહાણ ની જેમ જીવનને ઉગારે,
તારી દે એ મિત્રની મિત્રતાની ઉજવણીનો દિવસ…

ફ્રેન્ડશીપ ડે 2022

Download Images

ખભા સાથે ખભો મિલાવીને,
દરેક પળ માં સાથે હોય એનું નામ મિત્ર…

ફ્રેન્ડશીપ ડે 2022

Download Images

તમારા હાસ્યની પાછળ ની વેદનાને,
સમજી જાય અને કહે બોલ શું થયું એ મિત્ર….

ફ્રેન્ડશીપ ડે 2022

Download Images

હંમેશા હું તારી સાથે છું એવું કહેવા વાળા ઘણા મળશે,
પરંતુ વણ બોલાયે દુઃખની ઘડી માં સાથે હોય એ સાચો મિત્ર…

ફ્રેન્ડશીપ ડે 2022

Download Images

ભાઈબંધી ના ક્યારેય પારખાં ના થાય વ્હાલા,
હૈયા થી હૈયાની વાતો જાણી લે એ પ્રેમ એટલે ભાઈબંધ…

Friendship Day New સ્ટેટ્સ

Download Images

કેટલીય મુશ્કેલી હોય, લાખો દુઃખ હોય દિલ માં,
પણ ભાઈબંધની સાથે ચા ના એક ઘૂંટથી હૈયું ઠરી જાય વ્હાલા…

Friendship Day New સ્ટેટ્સ

Download Images

જે સંબંધને શબ્દો માં વર્ણવી ન શકાય,
એની વ્યાખ્યાઓ માં સમાવેશ ન થઈ શકે,
હૈયા થી હૈયામાં સમાઈને લાગણીઓના ફુવારા ઉડે,
એવો સંબંધ એટલે ભાઈબંધ…

Friendship Day New સ્ટેટ્સ

Download Images

સાચો દોસ્ત એટલે એકબીજાને સમજે,
બુરાઈ ના માર્ગ પર જતાં રોકે અને સાચો રસ્તો બતાવે,
દુઃખની પળો માં હંમેશા સાથે હોય એ સાચો દોસ્ત…

Friendship Day New સ્ટેટ્સ

Download Images

શાયરી સ્ટેટ્સ મેળવવા માટે અમારા ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પેજ પર ફોલ્લો કરી શકો છો…

Scroll to Top