હેપ્પી નવરાત્રિ 2022 | New Navratri Status Wishes

હેપ્પી નવરાત્રિ 2022 : નવરાત્રિ એટલે માઁ જગદંબાના નવ રુપો ના આરાધનાં ના દિવસો. હિન્દૂ સંસ્કૃતિ માં રહેલા અનેક તહેવારમાનો એક પવિત્ર અને આનંદ ઉત્સવ નો તહેવાર નવરાત્રિ છે. નવરાત્રિ દેવી જગદંબા ની આરાધના સાથે હર્ષોઉલ્લાસ થી મનાવવામાં આવે છે.

પ્રથમ દિવસ થી માંડીને નવ દિવસ સુધી દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને દશમાં દિવસે દશેરા ના દિવસે સમાપન થાય છે. ગુજરાત માં નવરાત્રિ નું ખાસ અનેરું મહત્વ છે. લોકો માતાની પૂજા કરીને, રંગબેરંગી કપડાં પહેરીને ગરબા ગાઈને મનાવે છે. જાણે કે સૌ દુઃખો, ગમા-અણગમા ભુલાવીને બધા સાથે મળીને નવરાત્રિ મનાવે છે.

આ વર્ષે નવરાત્રિ 25 સપ્ટેમ્બર થી શરુ થઈને 5 ઓક્ટોમ્બર એ પુરી થશે. આજે તમારા માટે નવા સ્ટેટ્સ લઈને આવ્યા છીએ, જે તમે વૉટ્સઅપ અને ફેસબુક પર તમારા સ્નેહીજનો સાથે શેર કરી શકો છો.

હેપ્પી નવરાત્રિ 2022 | શુભેછા સંદેશ ગુજરાતીમાં

આદ્યશક્તિ ના નવ દિવસના પર્વ નવરાત્રીમાં
માઁ ભગવતીની કૃપા દ્રષ્ટી રહે, સુખ શાંતિ
અને વૈભવ આપે એવી શુભેછાઓ…
હેપ્પી નવરાત્રિ 2022

Download Images

માઁ આદ્યશક્તિ ની આરાધના ના નવ દિવસના
પર્વ નવરાત્રિ ની શુભેચ્છાઓ…

હેપ્પી નવરાત્રિ 2022

Download Images

માઁ જગદંબા તમારા હરેક દુઃખોને દૂર કરે,
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના…
નવરાત્રિ ની હાર્દિક શુભેછાઓ

હેપ્પી નવરાત્રિ 2022

Download Images

માતાજી તમને અને તમારા પરિવારને હંમેશા
ખુશ રાખે, સર્વે દુઃખો ને દૂર કરે તેવી મનોકામના…

હેપ્પી નવરાત્રિ 2022

Download Images

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:।
Jai Mataji
હેપ્પી નવરાત્રિ 2022

હેપ્પી નવરાત્રિ 2022

Download Images

આવી નવરાત્રી, આવ્યા માઁ જગદંબાના દિવસો,
ચાલો સૌ હળીમળીને મનાવીએ નવલી નવરાત્રિ…

happy navratri status gujarati ma

Download Images

માઁ આદ્યશક્તિ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે,
તમને અને તમારા પરિવાર ને સુખી અને સમૃદ્ધ રાખે
તેવી આશા સાથે નવરાત્રિની શુભેચ્છાઓ…

happy navratri status gujarati ma

Download Images

નવરાત્રિ ના આ મહાપર્વ માં સર્વે નારી શક્તિ ને
સદૈવ માન સમ્માન આપીએ તે જ માતાજી ની સાચી ભક્તિ…

happy navratri status gujarati ma

Download Images

માતારાની નો આશીર્વાદ પામવા માટે,
સાચા દિલ થી ભક્તિ કરજો, કોઈના દિલ ને ઠેસ,
ના પહોંચાડવી

happy navratri status gujarati ma

Download Images

માઁ આદ્યશક્તિ ની આરાધના ના નવ દિવસના
મહા પર્વ નવરાત્રિ ની શુભેચ્છાઓ…

happy navratri status gujarati ma

Download Images

રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરો… Instagram Facebook

Scroll to Top