પોતાની જાતને સધ્ધર બનાવો : દોસ્તો સ્વાગત છે તમારું બ્લોગ પર અમે અવાર નવાર નવી શાયરી, કવિતાઓ તથા નવી નવી વાતો લઈને આવીએ છીએ. આજે અમે જિંદગી ની અમુક વાતો જે દરેક ને લાગુ પડે છે તે રજૂ કરીએ છીએ. જો તમને આ વાત ગમે તો તમારા મિત્રોને શેર કરી શકો છો.
પોતાની જાતને સધ્ધર બનાવો : Make yourself viable
ક્યારેક જીંદગીમાં એવું થાય છે કે આપણે આપણું પોતાનું ડિસિઝન લઈ શકતા નથી.
અને એના માટે આપણે બીજા પર નિર્ભર રહ્યા કરીએ છીએ. આવું કરવાથી ઠીક તો રહેશે પણ,
અમુક વાતોના નિર્ણયો આપણે ખુદ જ લેવા જોઈએ. કેમ કે બીજા પર રહેવાથી તે વાત ક્યાંયને ક્યાંય પહોંચી જાય છે.
પછી તેના પર લીધેલો નિર્ણય જરૂરી નથી કે સાચો પણ હોય, એટલે જ પોતાની જાતને સધ્ધર બનાવવી જોઈએ…
રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક પેજ ને લાઈક કરો…