મહાશિવરાત્રી સ્ટેટ્સ 2022 : સમગ્ર ભારત દેશમાં મહા વદ ચૌદસના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે, આ દિવસે સમગ્ર શિવાલય હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠે છે, ભગવાન શિવ ના શિવલિંગ પર બીલીપત્ર અને પુષ્પ અર્પણ કરે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખીને મહાશિવરાત્રી નું વ્રત પણ કરે છે,
આ વર્ષે શિવરાત્રી 1 માર્ચ 2022 ના રોજ આવે છે. અમે શિવરાત્રી ને અનુરૂપ મહાશિવરાત્રી સ્ટેટ્સ 2022 ગુજરાતીમાં લઈને આવ્યા છીએ જે તમે તમારા પરિજનો ને વૉટ્સએપ્પ, ફેસબુક પર મોકલી શકો છો.. હર હર મહાદેવ….
મહાશિવરાત્રી સ્ટેટ્સ 2022 ગુજરાતીમાં । મહાદેવ સ્ટેટ્સ ગુજરાતીમાં
ૐ નમઃ શિવાય
ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે!
ભોળા ભંડારી શિવ શંકર,
જટા માં ચંદ્ર, ને ગંગા ધારી,
હાથમાં ત્રિશૂળ ડમરુ ધારી,
એવા મહાકાલ ને વારંવાર નમન…
આવી શિવરાત્રી, જાગ્યા શિવ મહાકાલ,
બિલપત્રી ને દૂધ ચઢાવી, મનાવીએ મહાશિવરાત્રી…
સાથે છે મારા મહાકાલ,
કોઈનો ડર નથી મને….
કણ કણ માં શિવ છે,
વર્તમાનમાં પણ શિવ છે,
ભવિષ્યકાળમાં પણ શિવ છે…
જરૂર નથી મને કોઈની,
એક મારા મહાકાલ કાફી છે
જીંદગીભર માટે….
ભોળાનાથ ની કૃપાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થાય
અને આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશાં બની રહે.
હર હર મહાદેવ
અતિકૃપા રહે મહાદેવની ચડાવે બિલીપત્ર શિવલિંગ પર,
કાળ કેરા કાલકેય એમની કૃપા અપરંપાર…
મારે ન તો ઉચ્ચ કે નીચી જાતિમાં રહેવું જોઈએ, મહાકાલ,
તમે મારા હ્રદયમાં છો, અને હું મારા સ્થાને રહીશ.
મહાશિવરાત્રી સ્ટેટ્સ 2022
શુભ સવાર ૐ નમઃ શિવાય
ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ
તન્નો રુદ્ર: પ્રચોદયાત॥
મહાશિવરાત્રી સ્ટેટ્સ 2022
કરે તાંડવ નૃત્ય, ધરા થર થર કાપે,
ડમ ડમ ડમરું બાજે, કર્યો નાદ ઘ્વની,
અપ્સમારનો કર્યો દમન, ધરી રુપ નટરાજ…
કાળ ના કાળ એવા રુદ્ર,
ભોળા ભંડારી શિવ શંકર,
ભસ્મધારી મહાદેવની રાત્રી,
મહાશિવરાત્રી ની શુભકામનાઓ…
ગણેશ કાર્તિકેય ના પિતા, માઁ ઉમા ના સ્વામી,
દેવાધિદેવ મહાદેવ એમની કૃપા વરસે અપરંપાર…
શિવ-પાર્વતી
પ્રેમ, ત્યાગ અને વિશ્વાસ ના પ્રતિક.
અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલ્લો કરીને દરેક તહેવારોને અનુરૂપ સ્ટેટ્સ મેળવી શકો છો.