આ વર્ષે હોળી 17 માર્ચના રોજ આવે છે અમે હોળી ધુળેટી ની શુભકામના સંદેશ લઈને આવ્યા છીએ જે તમે તમારા પરિજનોને વૉટ્સએપ્પ અને ફેસબુક પર મોકલી શકો છો.
ફાગુણ ની પૂર્ણિમા ના રોજ હોળી મનાવવામાં આવે છે અને બીજા દિવસે રંગોત્સવ એટલે કે ધુળેટી મનાવે છે. ધર્મ ગ્રંથો અનુસાર વિષ્ણુ ભક્ત પ્રહલાદ ને મારવા માટે હિરણાકશ્યપ એ એની બહેન હોલિકા ને મોકલી હતી. હોલિકા ને વરદાન હતું કે તે આગ માં બળી શકશે નહીં. તેથી પ્રહલાદ ને ખોળામાં લઈને તે આગ માં બેસી હતી, પરંતુ ભક્ત પ્રહલાદ ની રક્ષા સ્વયં ભગવાન વિષ્ણુ કરતા હોય એનું કઈ પણ બૂરું ના થાય. અને આગ માં હોલિકા દહન થઇ હતી.
હોળી ધુળેટી ની શુભકામના સ્ટેટ્સ | Holi 2022 status
હોળી પર લોભ, મોહ, દ્વેષ, અહંકારનું દહન કરી,
ત્યાગ, ભાવના, ને સદગુણો નું સંચાર કરજો…
હોળી ધુળેટી ની શુભકામના
ફરી એકવાર વૃંદાવન ઝળહળ્યું,
આવશે રાધા સંગ રમવા રાસ…
હોળી માં તમારા દુઃખ દર્દ હોમાઈ જાય,
ધુળેટી ના રંગોથી તમારૂં જીવન,
ખુશીઓ અને ઉમંગથી ભરપૂર રહે…
રાધે તારા પ્રેમનો રંગ ઉતરે,
તો હોળી રમું ને તારી સાથે…
રંગોનો તહેવાર છે ધુળેટી ખુશીથી ઉજવી લેજો,
ફરી ક્યારેય નહીં આવે દિવસો પાછા,
પછી કોને રંગ લગાવશો…
સંબંધ કલર જેવા હોય છે જીવનમાં,
જેમ જેમ રંગો ઉમેરાતા જશે તેમ,
જીવન રંગીન બનતું જશે…
હોળી-ધુળેટી નો આ તહેવાર તમારા જીવનમાં,
તેજ અને ખુશીઓ લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના…
તારા ગાલ ને સ્પર્શવા માટે બહાનું મળી ગયું,
આવ્યું રંગ ગુલાલનું હોળીનું ટાણું….
બધા જ રંગ નીરખી લીધા મેં,
પણ તારા અહેસાસ જેવો કોઈ રંગ નથી…
હોળીના આ તહેવાર માં આપનું જીવન રંગો થી ભરેલું રહે,
ખુશીઓ રહે સદાય તમારા હોઠો પર,
તમને અને તમારા પરિવાર ને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ…
એક બીજાને લગાવી રંગ ગુલાલ ના,
ખાઈએ ખજૂર ધાની સૌ સાથે,
મળીને પ્રેમ રંગ નો આ તહેવાર મનાવીએ…
આવ ગુલાલ લગાવું તારા ગાલ પર,
મારા પ્રેમથી તરબોળ કરી દઉં આ હોળીમાં…
અબીલ ગુલાલ થી રંગાઈને,
સહુ સાથે મળીને ચાલો,
મનાવીએ પ્રેમની હોળી…
રંગ ભરી પિચકારી લઈ,
રંગી દઉં પ્રેમના રંગ માં,
મન ભરીને મનાવું ધુળેટી…
હોળી ધુળેટી ની શુભકામના
આવા જ સ્ટેટ્સ અને શાયરીઓ માટે અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ને લાઈક કરો…