Premani Lagniyo : Love Gujarati Shayari 21
Premani Lagniyo : પ્રેમ એટલે શું?… હ્રદયમાં વહેતી અવિરત લાગણીઓ પ્રવાહ એટલે પ્રેમ. પ્રેમ એ કોઈ વસ્તુ નથી કે એ આપમેળે મળી જાય. પ્રેમ તો એક લાગણીનો દરિયો છે, આવી લાગણીઓની અવિરત ધારા પ્રેમનું સ્વરૂપ બને છે. આવા જ પ્રેમની અભિલાષા વ્યક્ત કરવા માટે અમે લઈને આવ્યા છીએ પ્રેમના શબ્દો જે તમે આપણા સ્નેહીજનો ને […]