Bachpan Ni Yaado: દરેક લોકો નું બાળપણ હંમેશા ખુશીઓથી ભરેલું હોય છે. બાળપણ માં કોઈ પ્રકારની ની જીમ્મેદારીઓ નથી હોતી હોતી. દરેક બાળક હંમેશા ખેલ કૂદ માં અને મસ્તી માં રહે છે. ચાલો આપણે આપણી બાળપણની યાદો ને તાજા કરીએ…
Bachpan Ni Yaado : New Balpan Ni Yaado ni Kavita
કાગળની હોડી બનાવીને
વરસાદના પાણીમાં તરાવતા,
એ બાળપણ મને યાદ આવે છે…
લડ્યા પછી રિસાઈ કટ્ટી કરીને
ફરી પાછી બુચ્ચા કરવાની
એ નિખાલસતા મને યાદ આવે છે…
ચાર પાંચ ભેરૂ ભેગા થઈને
ગામના પાદરે રમતો રમતા,
એ મિત્રો આજે મને યાદ આવે છે….
આજના ટેક્નિકલ જમાનામાં
રૂપિયા આપીને પણ મળતી નથી,
એ ખુશીઓ મને યાદ આવે છે…..
Bachpan Ni Yaado
રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરો…