Man Mukine Malavu Che : મન મુકીને મળવું છે : 2023

Man Mukine Malavu Che : આજે “મારે મન મુકીને મળવું છે” એ વરસાદ માં ભીંજાતા એક પ્રેમી ની યાદ ની શાયરી લઈને આવ્યા છીએ. ગુજરાતી શાયરી ની દુનિયામાં આપણું સ્વાગત છે. રોજ બરોજ ની જિંદગી ને લગતી અને, પ્યાર, દર્દ, ધોખા, ઈમોશનલ શાયરી રોજ મેળવવા માટે અમારી વેબસાઈટ પર વિઝીટ કરતા રહો.

Man Mukine Malavu Che : મન મુકીને મળવું છે….

મન મુકીને મળવું છે,
જો તું આવે તો…
મન મુકીને ભીંજાવું છે,
જો તું આવે તો…
મન ભરીને વાતો કરવી છે,
જો તું આવે તો…
મન મુકીને હૈયું ઠાલવવું છે,
જો તું આવે તો…
મન મુકીને રડવું છે,
જો તું આવે તો….
~ Fakira…..

Man Mukine Malavu Che

Download Images

રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરો…

Scroll to Top