Tame Vahal Dariyo : સંધ્યા ટાણે ઝાલર વાગતી હોય ને અગાસીમાં લાલાશ ની સાથે ડૂબતા સૂર્ય ને નિહાળતા પ્રીતમ ની યાદ આવે. અને દૂર થી ઘંટડી ના રણકાર સાંભળતા હોય બળદના પગલાં નો અવાજ આવતો હોય, સાથે પ્રીતમ ના આવના એંધાણ એટલે પ્રેમ. આવી જ નયન મોહક શાયરીઓ લઈને આવ્યા છીએ આજે અમે તો લાઈક કરો શેર કરો ગમે તો કોમેન્ટ બોક્સ માં તમારો પ્રતિભાવ અવશ્ય આપો.
Tame Vahal Dariyo : Love Shayari Gujarati
ઘરના ઉંબરે બેસીને મારા આવવાની રાહ જોતા,
ખયાલોમાં જઈને તારી એક મુસ્કાનની સાથે મારી એક ઝલક દેખાવી…
Tame Vahal Dariyo
મારી વાતો…
અમસ્તા જ નથી આવતી મુસ્કાન હોઠો પર,
નક્કી તું મારી જૂની વાતોને વાગોળે છે..
વાત એના કાનમાં કહેવી હતી,
ફૂલમાંથી એટલે અત્તર થયો,
ઉંબરે એ રોજ પુરે સાથિયા,
સ્પર્શ એનો પામવા પથ્થર થયો…
સંધ્યાની લાલિમાને ટગર ટગર જોયા કરવું,
તારી યાદો ની સાથે તારા હોવાનો અહેસાસ…
તારા પડછાયામાં મારા હોવાનો અનુભવ એટલે પ્રેમ…
आप हमारे फेसबुक पेज को भी फॉलो कर सकते हो – क्लीक : Facebook