Zindagi No Ubharo : ક્યારેક જીંદગીમાં એવું થાય છે કે આપણે આપણું પોતાનું ડિસિઝન લઈ શકતા નથી. અને એના માટે આપણે બીજા પર નિર્ભર રહ્યા કરીએ છીએ. આવું કરવાની ઠીક તો રહેશે પણ, અમુક વાતોના નિર્ણયો આપણે ખુદ જ લેવા જોઈએ. કેમ કે બીજા પર રહેવાથી તે વાત ક્યાંયને ક્યાંય પહોંચી જાય છે. પછી તેના પર લીધેલો નિર્ણય જરૂરી નથી કે સાચો પણ હોય, એટલે જ પોતાની જાતને સધ્ધર બનાવો.
Zindagi No Ubharo : Gujarati Shayari, Zindagi Quotes, Sad Shayari :
સાચા રસ્તા પર ચાલવું થોડું મુશ્કેલ છે,
પણ એ રસ્તા પર કોઈ તમને પાડી નહીં શકે !!
Zindagi No Ubharo

બનાવટી આંશુ અને લાગણી ની ઝેરોક્ષ ની દુકાન શોધુ છું..
હવે દિલ થી લખવાની આદત મોંઘી પડતી જાય છે..

જિંદગી ની યાદો માં એ યાદો ને હંમેશા યાદ રાખવી ,
જે યાદો ને યાદ કરવાથી આ જિંદગી યાદગાર બનતી હોય …!!

ઉંચાઈ પામવા કયારેય મૂળથી ઉખડી ન જવું.
ભલે વૃક્ષો નથી આપણે ,છતાં સૂકાતા વાર નહિ લાગે..!!

જ્યાં સુધી તમે તમારી જાતથી નહીં હારો,
દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે !!

કંઈ જ ફરક નથી પડતો કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું,
ફરક એ જ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડયુ…

आप हमारे फेसबुक पेज को भी लाइक कर शकते हो: